Funngyan.com (તડાફડી)

ઈંડાના કોચલાનું નકશીકામ

Posted in અદભૂત કળા by અનિમેષ અંતાણી on May 16th, 2008

અદભૂત કળાના આ વિભાગમાં હમણાં આપણે જોઈ ગયા પીછાં પર અદભૂત ચિત્રકળા. આજે જોઈશું ઈંડાના કોચલાનું નકશીકામ:

ઈંડાના કોચલાનું નકશીકામ (photo: flickr.com) (more…)

આજનો SMS

Posted in બત્રીસ કોઠે દીવા by અનિમેષ અંતાણી on May 15th, 2008

મૈં ભી ઉનકે લિયે તાજમહલ બનાઉંગા…
મૈં ભી ઉનકે લિયે તાજમહલ બનાઉંગા…
૧ કપ સુબહ ઔર ૧ કપ શામકો પીલાઉંગા.

પીછાં પર અદભૂત ચિત્રકળા

Posted in અદભૂત કળા by અનિમેષ અંતાણી on May 14th, 2008

Feather Lady (It may take some time to view this image as it is coming from auther's website)

પીંછી વડે ચિત્રકળાની રચનાઓ આપે ઘણી જોઈ હશે, અદભૂત કળાના આ વિભાગમાં આજે આપણે જોઈએ પીછાં પર અદભૂત ચિત્રકળા. (more…)

ચાલો ભણવા: ગુફામાં!

Posted in જ્ઞાન-ગમ્મત by અનિમેષ અંતાણી on May 13th, 2008

ગુફામાં! © Reuters (more…)

સંપૂર્ણ ભારતીય હેલમેટ!

Posted in બત્રીસ કોઠે દીવા by અનિમેષ અંતાણી on May 12th, 2008

કેક વડે અદભૂત શિલ્પ કળા

Posted in અદભૂત કળા by અનિમેષ અંતાણી on May 9th, 2008

સિંગર સિલાઇ મશીન

આ સિંગર સિલાઇ મશીન લોખંડનું નહીં પણ કેકનું બનેલું છે, અને કાપડ, કાતર, દોરા, બટન વગેરે સુશોભન કરવાની ખાંડના બનેલા છે! (more…)

ધ અનિમેષ

Posted in બત્રીસ કોઠે દીવા by અનિમેષ અંતાણી on May 8th, 2008

ઓર્કુટ પર “ધ અનિમેષ” નામે કોમ્યુનિટી છે:

“જો તમે ભુજના છો તો તમને અનિમેષનો પરિચય આપવાની જરુર નથી, પણ જે ભુજના નથી તેમના માટે અનિમેષ એટલે વન મેન “સાન્તા-બન્તા”. આપ આ કોમ્યુનિટીની પોસ્ટ વાંચશો એટલે અનિમેષ વિશે જાણી જશો.”

ઊઘડતે પાને આટલી પ્રસ્તાવના પછી સભ્યોએ અનિમેષના ટુચકા લખ્યા છે, જેમાંના ઘણા ‘સાન્તા-બન્તા‘માંથી તડફાવેલા હોય તેવું લાગે છે, છતાં કેટલાક મૌલિક કે પ્રાસંગિક છે. ચાલો માણીએ:

અનિમેષે નવું બાઇક લીધું, એક વાર જ્યુબીલી ગ્રાઉન્ડ પાસેથી બાઇક એક જ હાથે ચલાવતો આવતો હતો, ત્યારે એક ઠોલા (ટ્રાફિક પોલિસ) એ એને પકડ્યો અને પુછયું: “એક હાથે કેમ ચલાવે છે?”

અનિમેષે કહ્યું: “બાઇક વાળા એ કીધું છે કે બાઇક એક હાથે ચલાવશો તો લાંબો સમય ચાલશે.”

*** (more…)

એક દુઃખદ સમાચાર

Posted in અંગત by અનિમેષ અંતાણી on May 7th, 2008

પ્રિય મિત્રો,

તડાફડીના વાચક, ચાહક, કોન્ટ્રીબ્યુટર અને ઓફિસમાં સાથે કામ કરતા મૂળ પુણેના એવા મરાઠી ભાઉ શ્રી અજય દેશપાંડેનું નાસિક ખાતે એક્સિડ્ન્ટમાં અવસાન થયું છે.

પ્રભુ તેમના આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના…

તેમના સહકાર વગર આ લેખ હું લખી જ ન શક્યો હોત:

-અનિમેષ અંતાણીના પ્રણામ/જયશ્રી કૃષ્ણ/જય હાટકેશ

Tagged with:

વિશ્વ પુસ્તક દિન

Posted in બ્લોગ જગત by અનિમેષ અંતાણી on May 6th, 2008

લો, ૨૩ એપ્રિલના વિશ્વ પુસ્તક દિવસ હતો, અમને ખબર ય નહીં, ચાલો મોડા મોડા પણ મોળા નહીં, આપને અભિનંદન!

આ વાતની જાણ રીડ ગુજરાતીના આ લેખ વાંચવાથી થઇ, પછી નેટ પર ખાંખાખોળા કર્યા તો ખબર પડી કે ૨૩ એપ્રિલના વિશ્વ પુસ્તક દિન અને કોપી રાઈટ દિન તરીકે ઉજવવાની શરુઆત ૧૯૯૫થી યુનેસ્કો દ્વારા થઇ. આ દિવસ એ વિલિયમ સેક્સપીયરનો જન્મ અને નિર્વાણ દિન છે.

રીડ ગુજરાતીનો જુનો એક લેખ આજે વિશ્વ પુસ્તક દિન

આવતા વર્ષે સમયસર યાદ કરશું, બીજું શું?

ભયાનક ચલચિત્ર

Posted in બત્રીસ કોઠે દીવા by અનિમેષ અંતાણી on May 6th, 2008

Horro Movie