Funngyan.com (તડાફડી)

સ્વપ્નોના સરદાર

Posted in બત્રીસ કોઠે દીવા by અનિમેષ અંતાણી on April 22nd, 2008

સરદારજી: ડોકટર સાહેબ, સપનામાં રોજ રાત્રે ઉંદરડા ક્રિકેટ રમે છે.

ડોકટર: આ ગોળી લેજો અને સારું થઇ જશે.

સરદારજી: કાલથી લઉં તો ચાલે?

ડોકટર: કેમ કાલે? આજે કેમ નહીં?

સરદારજી: આજે ફાઇનલ છે!

3 Responses to 'સ્વપ્નોના સરદાર'

Subscribe to comments with RSS or TrackBack to 'સ્વપ્નોના સરદાર'.

  1. rajeshwari shukla said, on April 22nd, 2008 at 3:24 pm

    Very very good……true cricket lover….

  2. vipulsolanki said, on April 24th, 2008 at 10:29 am

    અનિમેષભાઈ, ખરા હસાવો છો હમણાથી. મજા પડે છે. :)
    પણ તમારા જ્ઞાનવર્ધક લેખો મા વધારે મજા પડે છે.


    http://www.searchgujarati.com
    શોધો ગુજરાતી સાહિત્ય વિવિધ ગુજરાતી blogs અને websites પર

  3. navin shah said, on May 4th, 2008 at 1:38 pm

    કમાલનો જોક છે. ખુબ જ ગમ્યો. its a telented joke i liked it too.

Leave a Reply