તડાફડી is now Funngyan.com

ઇન્ટરનેટના ખૂણેખાંચરે ખાંખાખોળાનું ખાસમ્ ખાસ

તડાફડીનું સ્થળાંતર

પ્રિય મિત્રો,

સહર્ષ જણાવવાનું કે આપનું આ લાડકું અને મનપસંદ બ્લોગ તા. ૮મી જુન, ૨૦૦૮થી નવા નામ-સરનામે સ્થળાંતર કરવામાં આવ્યું છે. નવું સરનામું છે: http://funngyan.com અને RSS ફીડ વાંચતા હોય તેમના માટે નવી ફીડ આ રહી: http://funngyan.com/feed/

વાચકોને વધુ સુવિધા મળે તે માટે આ ગોઠવણ કરવામાં આવી છે.

આપની પાસે જુનું url હોય તો તેમાં “tadafadi.wordpress“ની જગ્યાએ “funngyan” લખવાથી નવા બ્લોગ પર તે પાના પર પહોંચી શકાશે. દા. ત.: http://tadafadi.wordpress.com/toolbar/ માં tadafadi.wordpressની જગ્યાએ funngyan લખવાથી નવું url બનશે http://funngyan.com/toolbar/  અને તે આપને ટૂલબારના પેજ પર લઇ જશે.

– અનિમેષ અંતાણીના પ્રણામ

Advertisements

Written by અનિમેષ અંતાણી

જૂન 8, 2008 at 10:07 પી એમ(pm)